Leave your feedback Share Copy URL https://gographicsoutput.com/video/4qUP1JsmbaI.html Email Facebook Twitter LinkedIn Pinterest Tumblr Share on Facebook Share on Twitter Pet cremation | dog last rituals | pet parents | AMC | CNCD | Ahmedabad [PQ7DCGApKeK] Health Updated on August 08, 2026 EDT — Published on August 08, 2026 EDT વિદાય પણ સન્માનજનક... વહાલસોયા પાલતુ પ્રાણીની વિદાયના કઠિન સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નો CNCD વિભાગ એક મોટો આશરો બન્યો છે. ભાવનગરના શ્રી યોગેશભાઈ ધોળકિયાએ તેમની ૯ વર્ષની લેબ્રાડોર 'જિમ્મી' માટે AMC ની Pet Cremation Service નો લાભ લીધો અને સંવેદનશીલ વ્યવસ્થા બદલ CNCD વિભાગનો આભાર માન્યો. માત્ર અમદાવાદ જ નહીં, અન્ય શહેરોના પશુપ્રેમીઓ માટે પણ આ સેવા એક વિશ્વસનીય સહારો બની રહી છે. #CNCD #AMC #dogcrematorium #petdog #doglastrituals s5CN7FnV4SD Gjx9M5k1jK8 aZlHYkh7gF7 FRmm3cmYiOP A2IpiGJPhuO 4qKcYvhZjYs
વિદાય પણ સન્માનજનક... વહાલસોયા પાલતુ પ્રાણીની વિદાયના કઠિન સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નો CNCD વિભાગ એક મોટો આશરો બન્યો છે. ભાવનગરના શ્રી યોગેશભાઈ ધોળકિયાએ તેમની ૯ વર્ષની લેબ્રાડોર 'જિમ્મી' માટે AMC ની Pet Cremation Service નો લાભ લીધો અને સંવેદનશીલ વ્યવસ્થા બદલ CNCD વિભાગનો આભાર માન્યો. માત્ર અમદાવાદ જ નહીં, અન્ય શહેરોના પશુપ્રેમીઓ માટે પણ આ સેવા એક વિશ્વસનીય સહારો બની રહી છે. #CNCD #AMC #dogcrematorium #petdog #doglastrituals s5CN7FnV4SD Gjx9M5k1jK8 aZlHYkh7gF7 FRmm3cmYiOP A2IpiGJPhuO 4qKcYvhZjYs